Chromium Code Reviews
chromiumcodereview-hr@appspot.gserviceaccount.com (chromiumcodereview-hr) | Please choose your nickname with Settings | Help | Chromium Project | Gerrit Changes | Sign out
(350)

Unified Diff: components/policy/resources/policy_templates_gu.xtb

Issue 212433005: Revert 260960 "Updating XTBs based on .GRDs from branch 1847" (Closed) Base URL: svn://svn.chromium.org/chrome/branches/1847/src/
Patch Set: Created 6 years, 9 months ago
Use n/p to move between diff chunks; N/P to move between comments. Draft comments are only viewable by you.
Jump to:
View side-by-side diff with in-line comments
Download patch
Index: components/policy/resources/policy_templates_gu.xtb
===================================================================
--- components/policy/resources/policy_templates_gu.xtb (revision 261184)
+++ components/policy/resources/policy_templates_gu.xtb (working copy)
@@ -24,7 +24,6 @@
જ્યારે આ નીતિ અક્ષમ કરેલી હોય, ત્યારે વપરાશકર્તાને ક્યારેય સંકેત આપવામાં આવશે નહીં અને ઑડિઓ કેપ્ચર ફક્ત AudioCaptureAllowedUrls માં ગોઠવેલ URL પર જ ઉપલબ્ધ હશે.
આ નીતિ બધા પ્રકારના ઑડિઓ ઇનપુટ્સને પ્રભાવિત કરે છે, ફક્ત બિલ્ટ-ઇન માઇક્રોફનને જ નહીં.</translation>
-<translation id="7267809745244694722">ફંક્શન કીઝ પરની ડિફોલ્ટ મીડિયા કીઝ</translation>
<translation id="9150416707757015439">આ નીતિને નાપસંદ કરેલી છે. કૃપા કરીને તેને બદલે IncognitoModeAvailability નો ઉપયોગ કરો.
<ph name="PRODUCT_NAME"/> માં છુપા મોડ્સને સક્ષમ કરે છે.
@@ -640,6 +639,7 @@
<translation id="6417861582779909667">કૂકીઝ ચલાવવાની મંજૂરી ન હોય તેવી સાઇટ્સનો ઉલ્લેખ કરતા તમને url દાખલાની સૂચિ સેટ કરવાની અનુમતિ આપે છે.
જો આ નીતિને સેટ કર્યા વિના છોડેલી છે, તો વૈશ્વિક ડિફૉલ્ટ મૂલ્ય બધી સાઇટ્સ માટે ઉપયોગમાં લેવાશે 'DefaultCookiesSetting' નીતિમાંથી જો તે સેટ કરેલી હોય તો અથવા તો વપરાશકર્તાની વ્યક્તિગત ગોઠવણીમાંથી.</translation>
+<translation id="5457296720557564923">JavaScript મેમરી વપરાશ આંકડાના પૃષ્ઠોને એક્સેસ કરવાની મંજુરી આપે છે.આ સેટિંગ્સ સેટ કરવાથી વેબ પૃષ્ઠમાં ઉપલબ્ધ વિકાસકર્તા ટુલ્સ પ્રોફાઇલ્સ પેનલથી મેમરી આંકડા બનાવે છે.</translation>
<translation id="5776485039795852974">ડેસ્કટૉપ સૂચનાઓ બતાવવા માંગતી સાઇટને દર વખતે પૂછો</translation>
<translation id="5047604665028708335">સામગ્રી પૅક્સની બહારની સાઇટ્સની ઍક્સેસની મંજૂરી આપો</translation>
<translation id="5052081091120171147">જો આ નીતિ સક્ષમ છે, તો તે બ્રાઉઝિંગ ઇતિહાસને વર્તમાન ડિફૉલ્ટ બ્રાઉઝરથી આયાત કરવાની ફરજ પાડે છે.
@@ -651,11 +651,6 @@
<translation id="7132877481099023201">URL કે જેને વિના સંકેતે વિડિઓ કેપ્ચર ઉપકરણોની ઍક્સેસ આપવામાં આવશે</translation>
<translation id="8947415621777543415">ઉપકરણ સ્થાનની જાણ કરો</translation>
<translation id="1655229863189977773">ડિસ્ક કૅસ કદને બાઇટ્સમાં સેટ કરો</translation>
-<translation id="3358275192586364144"><ph name="PRODUCT_NAME"/> માં WPAD ઓપ્ટિમાઇઝેશનને સક્ષમ કરે છે અને વપરાશકર્તાઓને આ સેટિંગ બદલવાથી અટકાવે છે.
-
- સક્ષમ પર આને સેટ કરવાથી Chrome, DNS-આધારિત WPAD સર્વર્સ પર ખૂબ ટૂંકા સમયગાળા માટે રાહ જુએ છે.
-
- જો આ નીતિને સેટ કર્યા વગરની રહેવા દીધી હોય, તો આ સક્ષમ થઈ જશે અને વપરાશકર્તા તેને બદલી શકશે નહીં.</translation>
<translation id="6376842084200599664">એક્સ્ટેંશન્સની એક સૂચિનો ઉલ્લેખ કરવાની તમને મંજૂરી આપે છે જે શાંતપણે, વપરાશકર્તાના ક્રિયા પ્રતિક્રિયા વિના ઇન્સ્ટોલ થશે.
સૂચિની દરેક આઇટમ એક સ્ટ્રિંગ છે જેમાં એક એક્સ્ટેંશન ID અને અર્ધવિરામ (<ph name="SEMICOLON"/>) દ્વારા સીમાંકક કરેલ એક અપડેટ URL છે. એક્સ્ટેંશન ID એ 32-અક્ષરની, ઉ.દા.. વિકાસકર્તા મોડમાં હોય ત્યારે <ph name="CHROME_EXTENSIONS_LINK"/> પર મળતી એક સ્ટ્રિંગ છે. અપડેટ URL એ <ph name="LINK_TO_EXTENSION_DOC1"/> પર વર્ણવ્યા મુજબનો એક અપડેટ મેનિફેસ્ટ XML દસ્તાવેજનો સંકેત આપતું હોવું જોઈએ. નોંધ લો કે આ નીતિમાં સેટ કરેલ અપડેટ URL ફક્ત આંતરિક ઇન્સ્ટોલેશન માટે જ વપરાય છે; એક્સ્ટેંશનના અનુગામી અપડેટ્સ, એક્સ્ટેંશનના મેનિફેસ્ટમાં સંકેત આપ્યા મુજબ અપડેટ URL નો ઉપયોગ કરશે.
@@ -761,7 +756,6 @@
<translation id="1679420586049708690">સ્વતઃ-લોગિન માટે સાર્વજનિક સત્ર</translation>
<translation id="7625444193696794922">તે રીલિઝ ચૅનલનો ઉલ્લેખ કરે છે કે જેના પર આ ઉપકરણ લૉક હોવું જોઈએ.</translation>
<translation id="2552966063069741410">ટાઇમઝોન</translation>
-<translation id="3788662722837364290">જ્યારે વપરાશકર્તા નિષ્ક્રિય થાય તે માટેની પાવર સંચાલન સેટિંગ્સ</translation>
<translation id="2240879329269430151">વેબસાઇટ્સને પોપ-અપ્સ બતાવવાની મંજૂરી આપવી કે નહીં તે સેટ કરવાની તમને મંજૂરી આપે છે. પોપ-અપ્સ બતાવવું અથવા તો તમામ વેબસાઇટ્સ માટે મંજૂર કરી શકાય છે અથવા તો તમામ વેબસાઇટ માટે નકારી શકાય છે.
જો આ નીતિને સેટ કર્યા વિના છોડેલી છે, તો 'BlockPopups' નો ઉપયોગ કરવામાં આવશે અને વપરાશકર્તા તેને બદલી શકશે.</translation>
@@ -846,6 +840,7 @@
<translation id="8102913158860568230">ડિફોલ્ટ મીડિયાસ્ટ્રીમ સેટિંગ</translation>
<translation id="6641981670621198190">3D ગ્રાફિક્સ API માટે સપોર્ટને અક્ષમ કરો</translation>
<translation id="1265053460044691532">SAML મારફતે પ્રમાણીકૃત કરાયેલ વપરાશકર્તા ઓફલાઇન લોગ ઇન કરી શકે તે સમયને મર્યાદિત કરો</translation>
+<translation id="7929480864713075819">રિપોર્ટિંગ મેમરી માહિતી (હિપ કદ) ને પૃષ્ઠ પર સક્ષમ કરો</translation>
<translation id="5703863730741917647">નિષ્ક્રિય વિલંબ પર પહોંચવા પર લેવા માટેના પગલાનો ઉલ્લેખ કરો.
નોંધ રાખો કે આ નીતિ અપ્રચલિત થયેલ છે અને તે ભવિષ્યમાં દૂર કરવામાં આવશે.
@@ -956,7 +951,6 @@
<translation id="4057110413331612451">એન્ટરપ્રાઇઝ વપરાશકર્તાને માત્ર પ્રાથમિક મલ્ટિપ્રોફાઇલ વપરાશકર્તા થવાની મંજૂરી આપો</translation>
<translation id="5365946944967967336">ટૂલબાર પર હોમ બટન બતાવો</translation>
<translation id="3709266154059827597">એક્સ્ટેંશન સ્થાપના બ્લેકલિસ્ટને ગોઠવે છે</translation>
-<translation id="1933378685401357864">વોલપેપર છબી</translation>
<translation id="8451988835943702790">હોમપેજ તરીકે નવી ટેબ પૃષ્ઠનો ઉપયોગ કરો</translation>
<translation id="4617338332148204752"><ph name="PRODUCT_FRAME_NAME"/> માં મેટા ટેગ તપાસ છોડો</translation>
<translation id="8469342921412620373">ડિફૉલ્ટ શોધ પ્રદાતાના ઉપયોગને સક્ષમ કરે છે.
@@ -980,11 +974,6 @@
જો આ નીતિને સેટ કર્યા વિના છોડેલી હોય, તો મોટું કર્સર શરૂઆતમાં અક્ષમ હોય છે પરંતુ વપરાશકર્તા દ્વારા કોઈપણ સમયે સક્ષમ કરી શકાય છે.</translation>
<translation id="2633084400146331575">શાબ્દિક પ્રતિસાદને સક્ષમ કરો</translation>
-<translation id="687046793986382807">આ નીતિ <ph name="PRODUCT_NAME"/> સંસ્કરણ 35 થી હટાવવામાં આવી છે.
-
- વિકલ્પ મૂલ્ય પર ધ્યાન આપ્યાં વિના ગમે-તેમ કરીને પૃષ્ઠને, મેમરી માહિતીની જાણ કરાઈ છે, પરંતુ જાણ કરાયેલ કદ સીમિત કર્યા છે
- અને સુરક્ષા કારણોસર અપડેટ્સનો દર મર્યાદિત કર્યો છે. રીઅલ-ટાઇમમાં સાચો ડેટા મેળવવા માટે,
- કૃપા કરીને ટેલિમેટ્રી જેવા સાધનોનો ઉપયોગ કરો.</translation>
<translation id="8731693562790917685">સામગ્રી સેટિંગ્સથી તમે વિશિષ્ટ પ્રકારની સામગ્રીઓ (ઉદાહરણ તરીકે, કૂકીઝ, છબીઓ અથવા JavaScript) ને કેવી રીતે હેન્ડલ કરવી તેનો ઉલ્લેખ કરી શકો છો.</translation>
<translation id="2411919772666155530">આ સાઇટ્સ પર સૂચનાઓને અવરોધિત કરો</translation>
<translation id="6923366716660828830">ડિફોલ્ટ શોધ પ્રદાતાના નામનો ઉલ્લેખ કરે છે. જો ખાલી છોડવામાં આવે અથવા સેટ કરવામાં ન આવે, તો શોધ URL દ્વારા ઉલ્લેખિત હોસ્ટનું નામ ઉપયોગમાં લેવાશે.
@@ -996,7 +985,6 @@
જો આ નીતિ ફોલ્સ પર સેટ કરેલી હોય, તો સ્ક્રીન સક્રીય કરતા લૉક્સની વિનંતીઓ અવગણવામાં આવશે.</translation>
<translation id="467236746355332046">સપોર્ટેડ વિશેષતાઓ:</translation>
-<translation id="5447306928176905178">રિપોર્ટિંગ મેમરી માહિતી (JS હિપ કદ) ને પૃષ્ઠ પર સક્ષમ કરો (નાપસંદ કરેલ)</translation>
<translation id="7632724434767231364">GSSAPI લાઇબ્રેરી નામ</translation>
<translation id="3038323923255997294">જ્યારે <ph name="PRODUCT_NAME"/> બંધ હોય ત્યારે પૃષ્ઠભૂમિ એપ્લિકેશંસમાં ચલાવવાનું ચાલુ રાખો</translation>
<translation id="8909280293285028130">બેટરી પાવર પર ચાલી રહ્યું હોય ત્યારે સ્ક્રીન લૉક થઈ જાય તે પછી વપરાશકર્તા ઇનપુટ વગર સમયની લંબાઈને નિર્દિષ્ટ કરે છે.
@@ -1045,17 +1033,6 @@
આ નીતિ વૈકલ્પિક છે. જો તે સેટ નથી, તો ઝટપટ શોધ વિનંતી GET પદ્ધતિના ઉપયોગથી મોકલવામાં આવશે.
આ નીતિનું ફક્ત ત્યારે જ પાલન થાય છે જો 'DefaultSearchProviderEnabled' નીતિ સક્ષમ હોય.</translation>
-<translation id="6095999036251797924">વપરાશકર્તા ઇનપુટ વગર સમયની લંબાઈ ઉલ્લેખિત કરે છે કે જેના પછી AC પાવર અથવા બેટરી પર શરૂ થવા પર સ્ક્રીન લૉક થઈ જાય છે.
-
- જ્યારે સમયની લંબાઈ શૂન્ય કરતાં મોટા મૂલ્ય પર સેટ કરેલી હોય છે, ત્યારે તે <ph name="PRODUCT_OS_NAME"/> સ્ક્રીનને લૉક કરે તે પહેલાં વપરાશકર્તા નિષ્ક્રિય રહી શકે તે સમયની લંબાઈને પ્રસ્તુત કરે છે.
-
- જ્યારે સમયની લંબાઈ શૂન્ય પર સેટ કરેલી હોય છે, ત્યારે વપરાશકર્તા નિષ્ક્રિય થાય ત્યારે <ph name="PRODUCT_OS_NAME"/> સ્ક્રીનને લૉક કરતું નથી.
-
- જ્યારે સમયની લંબાઈ સેટ કરેલી ન હોય, ત્યારે ડિફોલ્ટ સમયની લંબાઈનો ઉપયોગ થાય છે.
-
- નિષ્ક્રિય હોવા પર સ્ક્રીનને લૉક કરવાની ભલામણ કરેલ રીત એ સસ્પેન્ડ પર સ્ક્રીન લૉક કરવાને સક્ષમ કરવી છે અને નિષ્ક્રિય વિલંબ પછી <ph name="PRODUCT_OS_NAME"/> ને સસ્પેન્ડ કરવું છે. જ્યારે સ્ક્રીન લૉક કરવું સસ્પેન્ડ કરવાના નોંધપાત્ર સમય કરતાં જલ્દી જ થાય છે અથવા નિષ્ક્રિય સદંતર ઇચ્છિત ન હોય ત્યારે જ આ નીતિનો ઉપયોગ કરવો જોઈએ.
-
- નીતિ મૂલ્યનો ઉલ્લેખ મિલિસેકંડમાં કરવો જોઈએ. મૂલ્યો નિષ્ક્રિય વિલંબ કરતાં ઓછા પર રાખેલા છે.</translation>
<translation id="1454846751303307294">JavaScript ચલાવવાની મંજૂરી ન હોય તેવી સાઇટ્સનો ઉલ્લેખ કરતા url દાખલાની એક સૂચિ સેટ કરવાની મંજૂરી આપે છે.
જો આ નીતિને સેટ કર્યા વિના છોડેલી છે, તો વૈશ્વિક ડિફૉલ્ટ મૂલ્ય બધી સાઇટ્સ માટે ઉપયોગમાં લેવાશે 'DefaultJavaScriptSetting' નીતિમાંથી જો તે સેટ કરેલી હોય તો અથવા તો વપરાશકર્તાની વ્યક્તિગત ગોઠવણીમાંથી.</translation>
@@ -1090,32 +1067,6 @@
જ્યારે આ નીતિ ફૉલ્સ પર સેટ હોય અથવા ગોઠવેલ ન હોય ત્યારે આયકન્સ દૃશ્યક્ષમ હોય છે.</translation>
<translation id="5085647276663819155">પ્રિંટ પૂર્વાવલોકનને અક્ષમ કરો</translation>
<translation id="8672321184841719703">લક્ષ્ય સ્વતઃ અપડેટ સંસ્કરણ</translation>
-<translation id="553658564206262718">જ્યારે વપરાશકર્તા નિષ્ક્રિય થાય ત્યારે પાવર સંચાલન સેટિંગ્સને ગોઠવો.
-
- જ્યારે વપરાશકર્તા નિષ્ક્રિય થાય ત્યારે આ નીતિ પાવર સંચાલન વ્યૂહરચના માટે બહુવિધ સેટિંગ્સને નિયંત્રિત કરે છે.
-
- ચાર પ્રકારની ક્રિયા છે:
- * જો વપરાશકર્તા |ScreenDim| દ્વારા ઉલ્લેખિત સમય માટે નિષ્ક્રિય રહે છે, તો સ્ક્રીન મંદ પડી જશે.
- * જો વપરાશકર્તા |ScreenOff| દ્વારા ઉલ્લેખિત સમય માટે નિષ્ક્રિય રહે છે, તો સ્ક્રીન બંધ થઈ જશે.
- * જો વપરાશકર્તા |IdleWarning| દ્વારા ઉલ્લેખિત સમય માટે નિષ્ક્રિય રહે છે, તો નિષ્ક્રિય ક્રિયા કરવામાં આવી રહી છે તેમ વપરાશકર્તાને કહેતો એક ચેતવણી સંવાદ બતાવવામાં આવશે.
- * જો વપરાશકર્તા |Idle| દ્વારા ઉલ્લેખિત સમય માટે નિષ્ક્રિય રહે છે, તો |IdleAction| દ્વારા ઉલ્લેખિત ક્રિયા કરવામાં આવશે.
-
- ઉપરોક્ત દરેક ક્રિયાઓ માટે, વિલંબનો ઉલ્લેખ મિલિસેકંડમાં કરવો જોઈએ અને સંબંધિત ક્રિયા થાય તે માટે તેને શૂન્ય કરતાં મોટા મૂલ્ય પર સેટ કરવાની જરૂર છે. વિલંબ શૂન્ય પર સેટ કર્યા હોવાની સ્થિતિમાં, <ph name="PRODUCT_OS_NAME"/>, સંબંધિત ક્રિયા કરશે નહીં.
-
- ઉપરોક્ત દરેક વિલંબ માટે, સમયની લંબાઈ સેટ ન કરી હોય, ત્યારે ડિફોલ્ટ મૂલ્યનો ઉપયોગ કરવામાં આવશે.
-
- નોંધો કે |ScreenDim| મૂલ્યો |ScreenOff| કરતાં ઓછા અથવા તેની સમાન રાખવામાં આવશે, |ScreenOff| અને |IdleWarning| ને |Idle| કરતાં ઓછા અથવા તેની સમાન રાખવામાં આવશે.
-
- |IdleAction| એ ચાર સંભવિત ક્રિયાઓમાંથી એક હોઈ શકે છે:
- * |Suspend|
- * |Logout|
- * |Shutdown|
- * |DoNothing|
-
- જ્યારે |IdleAction| સેટ ન કર્યું હોય, ત્યારે ડિફોલ્ટ ક્રિયા કરવામાં આવે છે, જે સસ્પેન્ડ છે.
-
- AC પાવર અને બેટરી માટે અલગ-અલગ સેટિંગ્સ પણ હોય છે.
- </translation>
<translation id="1689963000958717134"><ph name="PRODUCT_OS_NAME"/> ઉપકરણના બધા વપરાશકર્તાઓ માટે પુશિંગ નેટવર્ક ગોઠવણીને લાગુ કરવાનું મંજૂર કરે છે. નેટવર્ક ગોઠવણી <ph name="ONC_SPEC_URL"/> પર વર્ણવેલા ઑપન નેટવર્ક ગોઠવણી ફોર્મેટ દ્વારા નિર્ધારિત કર્યા મુજબની એક JSON-ફોર્મેટેડ સ્ટ્રિંગ છે</translation>
<translation id="6699880231565102694">રીમોટ ઍક્સેસ હોસ્ટ્સ માટે બે-કારક પ્રમાણીકરણ સક્ષમ કરો</translation>
<translation id="2030905906517501646">ડિફૉલ્ટ શોધ પ્રદાતા કીવર્ડ</translation>
@@ -1328,32 +1279,6 @@
આ નીતિને સેટ ન કરેલી છોડવાથી <ph name="PRODUCT_NAME"/> 5000 મિલિસેકન્ડના ડિફોલ્ટ મૂલ્યનો ઉપયોગ કરશે.</translation>
<translation id="8099880303030573137">જ્યારે બેટરી પાવર પર ચાલી રહ્યો હોય છે ત્યારે નિષ્ક્રિય વિલંબ</translation>
-<translation id="1709037111685927635">વોલપેપર છબી ગોઠવો.
-
- આ નીતિથી તમે ડેસ્કટૉપ પર અને વપરાશકર્તા માટે લોગિન સ્ક્રીન પર બતાવવામાં આવી રહેલ વોલપેપર છબીને ગોઠવી શકો છો. <ph name="PRODUCT_OS_NAME"/> જ્યાંથી ડાઉનલોડ કરી શકે છે તે URL નો ઉલ્લેખ કરીને નીતિ સેટ કરી છે અને ડાઉનલોડની પ્રમાણિકતાને ચકાસવા માટે ક્રિપ્ટોગ્રાફિક હેશનો ઉપયોગ કર્યો છે. છબી JPEG ફોર્મેટમાં હોવી આવશ્યક છે, તેનું કદ 16MB ને વટાવી શકતું નથી. URL, કોઈપણ પ્રમાણીકરણ વિના ઍક્સેસિબલ હોવું આવશ્યક છે.
-
- વોલપેપર છબી ડાઉનલોડ કરી અને કેશ કરી. જ્યારે પણ URL અથવા હેશ બદલાય ત્યારે તે ફરીથી ડાઉનલોડ કરવામાં આવશે.
-  
- નીચેની સ્કીમાનું પાલન કરીને નીતિને URL અને JSON ફોર્મેટમાં વ્યક્ત કરતી સ્ટ્રિંગ તરીકે ઉલ્લેખિત કરવી જોઈએ:
- {
- &quot;type&quot;: &quot;object&quot;,
- &quot;properties&quot;: {
- &quot;url&quot;: {
- &quot;description&quot;: &quot;URL કે જેમાંથી વોલપેપર છબી ડાઉનલોડ કરી શકાય છે.&quot;,
- &quot;type&quot;: &quot;string&quot;
- },
- &quot;hash&quot;: {
- &quot;description&quot;: &quot;વોલપેપર છબીનું SHA-256 હેશ.&quot;,
- &quot;type&quot;: &quot;string&quot;
- }
- }
- }
-
- જો આ નીતિ સેટ કરેલી છે, તો <ph name="PRODUCT_OS_NAME"/> વોલપેપર છબી ડાઉનલોડ કરશે અને ઉપયોગમાં લેશે.
-
- જો તમે આ નીતિને સેટ કરો છો, તો વપરાશકર્તાઓ તેને બદલી અથવા ઓવરરાઇડ કરી શકતાં નથી.
-
- જો આ નીતિ સેટ કર્યા વગરની રહેવા દીધી હોય, તો વપરાશકર્તા ડેસ્કટૉપ પર અને લોગિન સ્ક્રીન પૃષ્ઠભૂમિ પર બતાવવામાં આવેલ છબીને પસંદ કરી શકે છે.</translation>
<translation id="2761483219396643566">જ્યારે બેટરી પાવર પર ચાલતું હોય ત્યારે નિષ્ક્રિય ચેતવણી વિલંબ</translation>
<translation id="6281043242780654992">મૂળ મેસેજિંગ માટે નીતિઓ ગોઠવે છે. જ્યાં સુધી બ્લેકલિસ્ટેડ મૂળ મેસેજિંગ હોસ્ટ્સને વ્હાઇટલિસ્ટેડ કરવામાં ન આવે ત્યાં સુધી તેમને મંજૂરી આપવામાં આવશે નહીં.</translation>
<translation id="1468307069016535757">લોગિન સ્ક્રીન પર ઉચ્ચ કોન્ટ્રાસ્ટ મોડ ઍક્સેસિબિલિટી સુવિધાની ડિફોલ્ટ સ્થિતિ સેટ કરો.
@@ -1488,9 +1413,93 @@
જો તમે આ સેટિંગને સક્ષમ અથવા અક્ષમ કરો છો, તો વપરાશકર્તાઓ આ સેટિંગને બદલી અથવા નિરસ્ત કરી શકતાં નથી.
જો આ નીતિ સેટ કર્યા વગરની છે, તો ડેટા સંકોચન પ્રોક્સી સુવિધા તેનો ઉપયોગ કરવો કે નહીં તે પસંદ કરવા માટે વપરાશકર્તાને ઉપલબ્ધ થશે.</translation>
-<translation id="2170233653554726857">WPAD ઓપ્ટિમાઇઝેશનને સક્ષમ કરો</translation>
<translation id="7424751532654212117">અક્ષમ પ્લગિન્સની સૂચિમાંથી અપવાદોની સૂચિ </translation>
<translation id="6233173491898450179">ડાઉનલોડ નિર્દેશિકા સેટ કરો</translation>
+<translation id="78524144210416006"><ph name="PRODUCT_OS_NAME"/> માં લૉગિન સ્ક્રીન પર પાવર સંચાલન ગોઠવવું.
+
+ આ નીતિ તમને જ્યારે લૉગિન સ્કીન બતાવવામાં આવી રહી હોય ત્યારે કેટલાક સમય માટે કોઇ વપરાશકર્તા પ્રવૃત્તિ ન થાય ત્યારે <ph name="PRODUCT_OS_NAME"/> કેવી રીતે વર્તણૂંક કરે તે ગોઠવવા દે છે. આ નીતિ બહુવિધ સેટિંગ્સનું નિયંત્રણ કરે છે. તેમના વ્યક્તિગત સિમૅન્ટિક્સ અને મૂલ્ય શ્રેણીઓ માટે, અનુરૂપ નીતિઓ કે જે એક સત્ર અંતર્ગત પાવર સંચાલનનું નિયંત્રણ કરવાનું જુએ છે. આ નીતિઓના વિચલનો માત્ર આ છે:
+ * નિષ્ક્રિય અથવા લીડ બંધ હોવા પર કરવામાં આવતી ક્રિયાઓ સત્રનો અંત કરી શકે નહીં.
+ * AC પાવર પર ચાલતું હોય ત્યારે નિષ્ક્રિય હોવા પર કરવામાં આવતી ડિફૉલ્ટ ક્રિયા શટ ડાઉન છે.
+
+ નીતિ સ્ટ્રિંગ તરીકે ઉલ્લેખિત થયેલી હોવી જોઇએ જે JSON ફોર્મેટમાં વ્યક્તિગત સેટિંગ્સ વ્યક્ત કરે, નીચેની પદ્ધતિનું પાલન કરીને:
+ {
+ &quot;type&quot;: &quot;object&quot;,
+ &quot;properties&quot;: {
+ &quot;AC&quot;: {
+ &quot;description&quot;: &quot;જ્યારે AC પાવર પર ચાલી રહ્યું હોય માત્ર ત્યારે જ લાગુ પડતા પાવર સંચાલન સેટિંગ્સ&quot;,
+ &quot;type&quot;: &quot;object&quot;,
+ &quot;properties&quot;: {
+ &quot;Delays&quot;: {
+ &quot;type&quot;: &quot;object&quot;,
+ &quot;properties&quot;: {
+ &quot;ScreenDim&quot;: {
+ &quot;description&quot;: &quot;વપરાશકર્તા ઇનપુટ વગરની સમય લંબાઇ કે જેના પછી સ્ક્રીન ઝાંખી થઈ જાય છે, મિલિસેકંડ્સમાં&quot;,
+ &quot;type&quot;: &quot;integer&quot;,
+ &quot;minimum&quot;: 0
+ },
+ &quot;ScreenOff&quot;: {
+ &quot;description&quot;: &quot;વપરાશકર્તા ઇનપુટ વગરની સમય લંબાઇ કે જેના પછી સ્ક્રીન બંધ થઈ જાય છે, મિલિસેકંડ્સમાં&quot;,
+ &quot;type&quot;: &quot;integer&quot;,
+ &quot;minimum&quot;: 0
+ },
+ &quot;Idle&quot;: {
+ &quot;description&quot;: &quot;વપરાશકર્તા ઇનપુટ વગરની સમય લંબાઇ કે જેના પછી નિષ્ક્રિયની ક્રિયા કરવામાં આવે, મિલિસેકંડ્સમાં&quot;,
+ &quot;type&quot;: &quot;integer&quot;,
+ &quot;minimum&quot;: 0
+ }
+ }
+ },
+ &quot;IdleAction&quot;: {
+ &quot;description&quot;: &quot;જ્યારે નિષ્ક્રિય વિલંબ સુધી પહોંચી જાય ત્યારે કરવામાં આવતી ક્રિયા&quot;,
+ &quot;enum&quot;: [ &quot;Suspend&quot;, &quot;Shutdown&quot;, &quot;DoNothing&quot; ]
+ }
+ }
+ },
+ &quot;Battery&quot;: {
+ &quot;description&quot;: &quot;જ્યારે બૅટરી પાવર પર ચાલી રહ્યું હોય માત્ર ત્યારે જ લાગુ પડતા પાવર સંચાલન સેટિંગ્સ&quot;,
+ &quot;type&quot;: &quot;object&quot;,
+ &quot;properties&quot;: {
+ &quot;Delays&quot;: {
+ &quot;type&quot;: &quot;object&quot;,
+ &quot;properties&quot;: {
+ &quot;ScreenDim&quot;: {
+ &quot;description&quot;: &quot;વપરાશકર્તા ઇનપુટ વગરની સમય લંબાઇ કે જેના પછી સ્ક્રીન ઝાંખી થઈ જાય છે, મિલિસેકંડ્સમાં&quot;,
+ &quot;type&quot;: &quot;integer&quot;,
+ &quot;minimum&quot;: 0
+ },
+ &quot;ScreenOff&quot;: {
+ &quot;description&quot;: &quot;વપરાશકર્તા ઇનપુટ વગરની સમય લંબાઇ કે જેના પછી સ્ક્રીન બંધ થઈ જાય છે, મિલિસેકંડ્સમાં&quot;,
+ &quot;type&quot;: &quot;integer&quot;,
+ &quot;minimum&quot;: 0
+ },
+ &quot;Idle&quot;: {
+ &quot;description&quot;: &quot;વપરાશકર્તા ઇનપુટ વગરની સમય લંબાઇ કે જેના પછી નિષ્ક્રિયની ક્રિયા કરવામાં આવે, મિલિસેકંડ્સમાં&quot;,
+ &quot;type&quot;: &quot;integer&quot;,
+ &quot;minimum&quot;: 0
+ }
+ }
+ },
+ &quot;IdleAction&quot;: {
+ &quot;description&quot;: &quot;જ્યારે નિષ્ક્રિય વિલંબ સુધી પહોંચી જાય ત્યારે કરવામાં આવતી ક્રિયા&quot;,
+ &quot;enum&quot;: [ &quot;Suspend&quot;, &quot;Shutdown&quot;, &quot;DoNothing&quot; ]
+ }
+ }
+ },
+ &quot;LidCloseAction&quot;: {
+ &quot;description&quot;: &quot;જ્યારે લિડ બંધ કરેલી હોય ત્યારે કરવામાં આવતી ક્રિયા&quot;,
+ &quot;enum&quot;: [ &quot;Suspend&quot;, &quot;Shutdown&quot;, &quot;DoNothing&quot; ]
+ },
+ &quot;UserActivityScreenDimDelayScale&quot;: {
+ &quot;description&quot;: &quot;સ્ક્રીન ઝાંખી થવા પર અથવા બંધ થાય કે તરત જ જ્યારે વપરાશકર્તા પ્રવૃત્તિ અનુભવવામાં આવે ત્યારે સ્ક્રીન ઝાંખી થવાનો વિલંબ માપવામાં આવે તે ટકાવારી&quot;,
+ &quot;type&quot;: &quot;integer&quot;,
+ &quot;minimum&quot;: 100
+ }
+ }
+ }
+
+ જો સેટિંગ્સ અનુલ્લેખિત છોડવામાં આવેલ હોય, તો ડિફૉલ્ટ મૂલ્યનો ઉપયોગ કરવામાં આવે છે.
+
+ જો આ નીતિ સેટ કર્યા વગરની હોય, તો બધા સેટિંગ્સ માટે ડિફૉલ્ટનો ઉપયોગ કરવામાં આવે છે.</translation>
<translation id="8908294717014659003">વેબસાઇટ્સને મીડિયા કૅપ્ચર ઉપકરણોની ઍક્સેસ મેળવવાની મંજૂરી આપવી કે નહીં તે તમને સેટ કરવા દે છે. મીડિયા કૅપ્ચર ઉપકરણોની ઍક્સેસની ડિફોલ્ટ રૂપે મંજૂરી આપેલી હોઈ શકે છે અથવા વેબસાઇટને મીડિયા કૅપ્ચર ઉપકરણોની ઍક્સેસ મેળવવા માંગે ત્યારે દર વખતે વપરાશકર્તાને પૂછવામાં આવી શકે છે.
જો આ નીતિ સેટ કર્યા વિના છોડેલી છે, તો 'PromptOnAccess' નો ઉપયોગ કરવામાં આવશે અને વપરાશકર્તાને તેને બદલી શકશે.</translation>
@@ -1525,9 +1534,6 @@
જો આ નીતિ સેટ કરેલ નથી તો ડિફોલ્ટ કદનો ઉપયોગ કરવામાં આવશે અને વપરાશકર્તા તેને --ડિસ્ક-કેશ-કદ ફ્લેગ સાથે ઓવરરાઇડ કરવા માટે સમર્થ હશે.</translation>
<translation id="5142301680741828703"><ph name="PRODUCT_FRAME_NAME"/> માં હંમેશાં નીચે આપેલા URL દાખલા પ્રસ્તુત કરો</translation>
<translation id="4625915093043961294">એક્સ્ટેંશન સ્થાપના વ્હાઇટલિસ્ટને ગોઠવે છે</translation>
-<translation id="5893553533827140852">જો આ સેટિંગ સક્ષમ કરેલી છે, તો પછી gnubby પ્રમાણીકરણ વિનંતીઓને સમગ્ર રિમોટ હોસ્ટ કનેક્શન પર પ્રોક્સી કરવામાં આવશે.
-
- જો આ સેટિંગ અક્ષમ કરેલી છે અથવા ગોઠવેલી નથી, તો gnubby પ્રમાણીકરણ વિનંતીઓને પ્રોક્સી કરવામાં આવશે નહીં.</translation>
<translation id="187819629719252111"><ph name="PRODUCT_NAME"/> ને ફાઇલ પસંદગી સંવાદો પ્રદર્શિત કરવાની મંજૂરી આપીને મશીન પરની સ્થાનિક ફાઇલોને ઍક્સેસ કરવાની મંજૂરી આપે છે. જો તમે આ સેટિંગને સક્ષમ કરો છો, તો વપરાશકર્તાઓ ફાઇલ પસંદગી સંવાદને સામાન્ય રીતે ખોલી શકે છે. જો તમે આ સેટિંગને અક્ષમ કરો છો, તો જ્યારે વપરાશકર્તા કોઈ ક્રિયા કરે છે જેના લીધે ફાઇલ પસંદગી સંવાદ ચાલુ થાય છે (જેમ કે બુકમાર્ક્સ આયાત કરવા, ફાઇલો અપલોડ કરવી, લિંક્સ સાચવવી વગેરે) ત્યારે તેના બદલે એક સંદેશ પ્રદર્શિત થાય છે અને વપરાશકર્તાએ ફાઇલ પસંદગી સંવાદ પર રદ કરો ક્લિક કરવું પડે છે. જો સેટિંગ સેટ નથી થતી, તો વપરાશકર્તાઓ સામાન્ય રીતે ફાઇલ પસંદગી સંવાદ ખોલી શકે છે.</translation>
<translation id="4507081891926866240">URL દાખલાઓની સૂચિ કસ્ટમાઇઝ કરો કે જે હંમેશા <ph name="PRODUCT_FRAME_NAME"/> દ્વારા રેંડર થવા જોઈએ.
@@ -1610,11 +1616,6 @@
જો &quot;RestoreOnStartup&quot; નીતિ પાછલા સત્રોનાં URL ને પુનર્સ્થાપિત કરવા માટે સેટ છે, તો આ નીતિનું પાલન કરવામાં આવશે નહીં અને તે સાઇટ્સ માટે કૂકીઝ કાયમી રૂપે સંગ્રહિત કરવામાં આવશે.</translation>
<translation id="2098658257603918882">ઉપયોગ અને ક્રેશ-સંબંધિત ડેટાની રિપોર્ટિંગને સક્ષમ કરે છે</translation>
-<translation id="4633786464238689684">ટોચની પંક્તિ કીઝની ડિફોલ્ટ વર્તણૂકને ફંક્શન કીઝ પર બદલે છે.
-
- જો આ નીતિ ટ્રુ પર સેટ કરી છે, તો કીબોર્ડની કીઝની ટોચની પંક્તિ પ્રતિ ડિફોલ્ટ ફંક્શન કી આદેશ બનાવશે. શોધ કીને મીડિયા કીઝ પરની તેમની વર્તણૂક પર પાછા જવા માટે દબાવવી પડે છે.
-
- જો આ ફોલ્સ પર સેટ કરી છે અથવા સેટ કર્યા વિનાની રહેવા દીધી છે, તો કીબોર્ડ પ્રતિ ડિફોલ્ટ મીડિયા કી આદેશ અને જ્યારે શોધ કી રાખેલી હોય ત્યારે ફંક્શન કી આદેશ બનાવશે.</translation>
<translation id="2324547593752594014">Chrome માં સાઇન ઇન કરવાની અનુમતિ આપે છે</translation>
<translation id="172374442286684480">બધી વેબસાઇટ્સને સ્થાનિક ડેટા પર સેટ કરવાની મંજૂરી આપો</translation>
<translation id="1151353063931113432">આ સાઇટ્સ પર છબીઓને મંજૂરી આપો</translation>
@@ -1670,7 +1671,6 @@
ExtensionInstallBlacklist આ નીતિ પર અગ્ર સ્થાને છે. એટલે, બ્લેકલિસ્ટ ઇન્સ્ટોલ થશે નહીં, પછી ભલે તે આ સૂચિ પર કોઈ સાઇટ દ્વારા થયું હોય.</translation>
<translation id="2113068765175018713">આપમેળે રીબૂટ કરીને ડિવાઇસ કાર્યકાલને મર્યાદિત કરો</translation>
-<translation id="4224610387358583899">સ્ક્રીન લૉક વિલંબ</translation>
<translation id="7848840259379156480">જ્યારે <ph name="PRODUCT_FRAME_NAME"/> ઇન્સ્ટોલ કરેલું હોય ત્યારે, ડિફૉલ્ટ HTML રેંડરરને ગોઠવવાની મંજૂરી આપે છે.
ડિફૉલ્ટ સેટિંગ હોસ્ટ બ્રાઉઝરને રેંડરિંગ કરવાની મંજૂરી આપે છે, પરંતુ તમે
આને વૈકલ્પિક રીતે ઓવરરાઇડ કરી શકો છો અને ડિફૉલ્ટથી <ph name="PRODUCT_FRAME_NAME"/> રેંડરર HTML પૃષ્ઠો લઈ શકો છો.</translation>
@@ -1765,15 +1765,6 @@
નીતિ એ URL પર સેટ કરવી કે જેમાંથી <ph name="PRODUCT_OS_NAME"/> સેવાની શરતોને ડાઉનલોડ કરી શકે. સેવાની શરતો સાદા ટેક્સ્ટમાં, MIME પ્રકાર ટેક્સ્ટ/સાદા તરીકે આપેલી હોવી આવશ્યક છે. કોઈ માર્કઅપની મંજૂરી નથી.</translation>
<translation id="2623014935069176671">આરંભિક વપરાશકર્તા પ્રવૃત્તિ માટે રાહ જુઓ</translation>
<translation id="2660846099862559570">પ્રોક્સીનો ઉપયોગ ક્યારેય કરશો નહીં</translation>
-<translation id="1956493342242507974"><ph name="PRODUCT_OS_NAME"/> માં લોગિન સ્ક્રિન પર પાવર સંચાલનને ગોઠવો.
-
- જ્યારે લોગિન સ્ક્રિન દર્શાવવામાં આવી રહી હોય ત્યારે થોડા સમય માટે કોઇ વપરાશકર્તા પ્રવૃત્તિ ન થાય ત્યારે <ph name="PRODUCT_OS_NAME"/> કેવી રીતે વર્તે છે તે આ નીતિ તમને ગોઠવવા દે છે. આ નીતિ બહુવિધ સેટિંગ્સનું નિયંત્રણ કરે છે. તેમના વ્યક્તિગત અર્થનિર્ધારણ અને મૂલ્ય શ્રેણીઓ માટે, સત્ર અંતર્ગત પાવર સંચાલનનું નિયંત્રણ કરતી અનુરૂપ નીતિઓ જુઓ. આ નીતિઓમાંથી માત્ર વિચલનો આ છે:
- * નિષ્ક્રિયતા અથવા લીડ બંધ કરવા પર કરાતી ક્રિયાઓ સત્રનો અંત કરી શકતી નથી.
- * જ્યારે AC પાવર પર ચાલુ હોય ત્યારે નિષ્ક્રિયતા પર લેવાતી ડિફોલ્ટ ક્રિયા શટ ડાઉન છે.
-
- જો સેટિંગ અનુલ્લેખિત છોડી હોય, તો ડિફોલ્ટ મૂલ્યનો ઉપયોગ થાય છે.
-
- જો આ નીતિ સેટ કર્યા વગરની છે, તો બધી સેટિંગ્સ માટે ડિફોલ્ટ્સનો ઉપયોગ થાય છે.</translation>
<translation id="1435659902881071157">ઉપકરણ-સ્તર નેટવર્કગોઠવણી</translation>
<translation id="2131902621292742709">જ્યારે બેટરી પાવર પર ચાલી રહ્યું હોય ત્યારે સ્ક્રીન મંદ વિલંબ</translation>
<translation id="5781806558783210276">વપરાશકર્તા ઇનપુટ વિના સમયની લંબાઈને નિર્દિષ્ટ કરે છે કે જેના પછી નિષ્ક્રિય ક્રિયા લેવાય છે જ્યારે બેટરી પાવર પર ચાલી રહ્યું હોય છે.
@@ -1890,6 +1881,5 @@
આ નીતિ તમામ પ્રકારનાં ઑડિઓ આઉટપુટને પ્રભાવિત કરે છે અને ફક્ત બિલ્ટ-ઇન સ્પીકર્સને નહીં. ઑડિઓ ઍક્સેસિબિલિટી સુવિધાઓ પણ આ નીતિ દ્વારા નિયંત્રિત છે. જો વપરાશકર્તા માટે સ્ક્રીન રીડર આવશ્યક છે, તો આ નીતિને સક્ષમ કરશો નહીં.
જો આ સેટિંગ ટ્રુ પર સેટ કરેલી છે અથવા ગોઠવેલી નથી, તો પછી વપરાશકર્તાઓ તેમના ઉપકરણ પર બધા સમર્થિત ઑડિઓ આઉટપુટ્સનો ઉપયોગ કરી શકે છે.</translation>
-<translation id="6517678361166251908">gnubby પ્રમાણીકરણને મંજૂરી આપો</translation>
<translation id="4858735034935305895">પૂર્ણસ્ક્રીન મોડની મંજૂરી આપો</translation>
</translationbundle>
« no previous file with comments | « components/policy/resources/policy_templates_fr.xtb ('k') | components/policy/resources/policy_templates_hi.xtb » ('j') | no next file with comments »

Powered by Google App Engine
This is Rietveld 408576698